લખતર માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ તારીખ 01 ડિસેમ્બર ના રોજ અમીહા ફાઇબર્સ પ્રાઇવેટ લિમિટેડ. જીનિનિગ પ્રેસિંગ ફેક્ટરી દ્વારા કપાસ ની ટેકાના ભાવે ખરીદવા માટેનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ હાર્ડ ખાતે ખેડૂતો દ્વારા જળસી મંગાવવામાં આવી હતી ખેડૂતોને મંગાવેલ જડશી માં આશરે 1612 ના બજાવથી ટેકાના પ્રતિમળ ભાવ થી અને લખતર તાલુકા માં 2400 રજીસ્ટર કરેલા ખેડૂતો ને ખરીદી કરવામાં આવશે
short by
News Gujarati /
10:00 pm on
05 Dec