યુપીના બાગપત કોતવાલી વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન શહજાદ નામના યુવકે થૂંકીને રોટલી બનાવતો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એ જ શહજાદ છે, જે થૂંકીને રોટલી બનાવવા માટે જેલમાં જઈ ચૂક્યો છે અને હાલ જામીન પર બહાર છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી શહેઝાદની અટકાયત કરી છે અને કેસની તપાસ શરૂ કરી છે.
short by
ક્ષીરપ ભુવા /
08:54 pm on
05 Dec