ટંકારા તાલુકામાં દેશી દારૂનો ધંધો ફુલીફાલી રહ્યો છે ત્યારે બુટલેગરો હવે પોતાના વાહનો મારફતે છેટ સ્થળ પર દેશી દારૂ આપી જાય છે ત્યારે પોલીસ તો બુટલેગરોને પકડવામાં અચકાઈ રહી હોવાથી પોલીસનું કાર્ય હવે લોકો કરી રહ્યા છે ત્યારે ટંકારા લજાઈ ગામે અને અમરાપર ગામે દેશી દારૂનુ વેચાણ કરતા શખ્સોને જાગૃત નાગરિક દ્વારા ઝડપી પાડયા હતા.
short by
News Gujarati /
12:00 am on
31 Jul