For the best experience use Mini app app on your smartphone
ડાંગના પોલીસ અધીક્ષક શ્રી યશપાલ જગાણીયા તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમા સમાવિષ્ટ વાંકી ગામની ૬૫ વર્ષીય વૃધ્ધા ગુમ થયેલ છે. ગુમ થનાર નામે ગંગીબેન માહદુભાઇ પવાર ઉંમર ૬૫ વર્ષ છે. દેખાવે ઘંઉ વર્ણ, ચહેરો લંબગોળ, છે. શરીરે લીલા રંગની સાડી પહેરેલ છે. તેઓ ગુજરાતી અને ડાંગી ભાષાના જાણકાર છે. મંગીબેન પવાર જેઓ અસ્થિર મગજના હોઇ, વાંકી ગામથી તારીખ ૧૨/૩૨૦૨૫ ના રોજ સાંજના સમયે તેઓ કોઇને કહ્યા વગર જતાં રહ્યાં છે.
short by News Gujarati / 10:00 pm on 15 Apr
For the best experience use inshorts app on your smartphone