વાંકાનેરના મેસરિયા ગામે નાની સિંચાઈ યોજના-૧ ના તળાવના રીનોવેશનનું કામ ૨૦૨૪મા પૂર્ણ થયેલ હોય, જે બાદ વર્તમાન વર્ષે ચોમાસામાં સારો વરસાદ થતાં યોજના સંપૂર્ણ ભરાઇ જતાં, ત્રણ દિવસ પુર્વે વહેલી સવારે અજાણ્યા ઈસમો દ્વારા તળાવને ખાલી કરવાનો કારસો રચી પહેલા એચ. આર. ગેટનો દરવાજો ખોલી, પાણી નદીમાં વહી જાય અને યોજના ખાલી થઇ જાય તેવા ખરાબ ઈરાદા સાથે ગેટ ખોલ્યા બાદ કરી પુનઃ બંધ ન કરી શકાય તે માટે ઉપરથી ગેટ ચાલુ બંધ કરવા માટેના ગીયર બોક્સ ચોરી કરી નાસી ગયા હતા.
short by
News Gujarati /
10:00 pm on
06 Jul