કવાંટ તાલુકાના વાંટડા ગામના એક યુવક વાલસિંગ રાઠવાને એવો વિચાર આવ્યો કે મારા આદિવાસીના બાળકોના ભવિષ્યનું શું? જો આને આજ સ્થિતિ રહેશે. તો બાળકો પોતાના ભાવિનું ધડતર કેમ કરીને કરશે? બસ આજ વિચારે એક એવા વિચારે યુવક કે જે આર્થિક રીતે કમજોર છે, હીરા ધસીને પોતાનું જીવન ગુજારે છે. છતાં આ યુવકે ગામમાં જ મકાનમાં અને આસપાસના ૪૦ થી વધુ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. જોકે અહીં જે બાળકો અભ્યાસ માટે આવે છે, તેમના વાલી પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.
short by
News Gujarati /
02:00 am on
31 Jul