જેસર નજીક આવેલ વિજાનાનેસ ગામના ખેડૂત દ્વારા પોતાના કોઠા સુજથી સોલાર થી ચાલતી કાર બનાવવામાં આવી છે જે કાર લઈને ખેડૂત પોતાની વાડીએથી અવરજવર કરે છે અને ખેડૂતે એન્જિનિયર ને ટક્કર આપે તેવી કાર બનાવી છે ત્યારે જિલ્લામાં આ ખેડૂત ચર્ચામાં છે અને ખેડૂત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી
short by
News Gujarati /
06:00 pm on
12 Mar