પંજાબના જાલંધરમાં એક લગ્ન સમારંભમાં આતિસબાજી દરમિયાન એક યુવકને પિસ્તોલની ગોળી વાગી, જે બાદ તેનું મોત થયું છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, મૃતક યુવકની પત્નીના જણાવ્યા અનુસાર તેના પતિનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવક ગામના વર્તમાન મહિલા સરપંચના પતિ છે.
short by
દિપક વ્યાસ /
07:30 pm on
22 Feb