વાપીના સુલપડ વિસ્તારમાં એક યુવકને બે ઇસમો દ્વારા પથ્થરથી મારમારવામાં આવ્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા થવા પામી હતી. આ કેશમાં બંને ઇસમની પોલીસ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
short by
News Gujarati /
02:00 pm on
30 May