વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ કિક્રેટર રાધા યાદવ વડોદરા એરપોર્ટ પર પહોંચી, જ્યાં ભવ્ય સ્વાગત બાદ શહેરમાં તેના સન્માનમાં પાંચ કિમીનો રોડ શો યોજાયો છે. રાધા યાદવ લોકોનું અભિવાદન જીલતા જોવા મળ્યા, સાથે જ મેયર સાંસદ અને રાધાનો પરિવાર ખુલ્લા ટ્રકમાં તેના રોડ શોમાં સામેલ થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાધા યાદવ વડોદરાની કૃગારા ક્રિકેટ એકેડમીની ખેલાડી છે.
short by
દિપક વ્યાસ /
10:06 pm on
08 Nov