ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટે નો કાયદો અને એક આમ જનતા નો કાયદો. ભાજપમાં નથી અને જોરથી ખાસી ખાસો તો પણ તમને પોલીસ તમને પકડીને લઈ જશે. ગુજરાત બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે. ભાજપ ની સામે રહી ને ગ્લાસ પકડી ને પાણી પીવો તો પણ ગુનો છે.
short by
News Gujarati /
10:00 pm on
06 Jul