ડાંગ જિલ્લાનાં વઘઈ - સાપુતારા માર્ગ પર બાજ ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણનું મોત નિપજ્યુ હતુ. જ્યારે એક ઈસમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે બે ઈસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
short by
News Gujarati /
08:00 am on
22 Jun