For the best experience use Mini app app on your smartphone
વડોદરાની વિદ્યાર્થિનીએ અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટની 6 ટિકિટો ₹31 હજારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખરીદી, જે નકલી નીકળી છે. છેતરપિંડી થઈ હોવાની શંકા જતા વિદ્યાર્થિનીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ₹24 હજાર પરત મળ્યા છે. વિદ્યાર્થિનીએ કહ્યું, “ઈન્સ્ટાગ્રામમાં કોલ્ડપ્લેની એડ દેખાતા મેં ત્યાંથી ટિકિટ ખરીદી હતી. સાયબર ક્રાઈમ બાન્ચનો વહેલી તકે સંપર્ક કરતા પેમેન્ટ રિકવર થયું છે.”
short by દિપક વ્યાસ / 03:04 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone