For the best experience use Mini app app on your smartphone
વડોદરામાં પ્રાચીન રણછોડજી મંદિરમાં વર્ષ 1996માં દેવ દિવાળી નિમિત્તે ત્રણ ભક્તો દાઝ્યા બાદ લગાવાયેલો પ્રતિબંધ આખરે દૂર કરાયો છે. મંદિરના અગ્રણીએ જણાવ્યું કે, 28 વર્ષ, 2 મહિના અને 22 દિવસે નામદાર કોર્ટે ચુકાદો આપતા આખરે આ વર્ષે વદ અગિયારસના દિવસે 150 વર્ષ જૂની પરંપરા ફરીથી શરૂ થશે, જે માટે તોપના સાધનોનું પૂજન પણ કરાયું છે.
short by Arpita Shah / 12:01 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone