યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના કાયદાના વિરોધમાં વડોદરામાં લઘુમતી કોમના વકીલોએ કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો છે. વકીલોએ કહ્યું, UCC લાગૂ થશે તો વકીલો રસ્તા ઉપર ઉતરીને મુસ્લિમ વિરોધી કાયદાનો વિરોધ કરશે, અમે કોર્ટમાં જઈને લડાઈ લડવા પણ તૈયાર છીએ. લઘુમતી કોમના વકીલોએ 2 દિવસનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
short by
કલ્પેશ કુમાર /
10:51 pm on
15 Apr