ભાવનગર શહેરના વડવા તલાવડી ખાતે ભાજપના ઉપ પ્રમુખ પર કેટલાક શખ્સોએ હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયા હતા. જે બનાવ મામલે નીલમબાગ પોલીસ દ્વારા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સમગ્ર બનાવ મામલે SP એ પ્રતિક્રિયા આપી હતી.
short by
News Gujarati /
02:00 am on
31 Jul