For the best experience use Mini app app on your smartphone
વડોદરા રેલવે પોલીસે પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી નશાકારક ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ટ્રેન વડોદરા નજીક કાશીપુરા સરાર રેલવે સ્ટેશન પરથી પસાર થતી હતી ત્યારે પોલીસની તપાસમાં જનરલ કોચના કોરિડોર વચ્ચેથી બિનવારસી હાલતમાં શંકાસ્પદ બેગ મળી આવી હતી, જેમાં તપાસ કરતા ગાંજાના આઠ પેકેટો મળી આવ્યા છે. પોલીસે આજુબાજુ તપાસ કરતા બેગના માલિક મળ્યા નહતા.
short by Arpita shah / 02:01 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone