For the best experience use Mini app app on your smartphone
મુંબઈના થાણે અને વિરારથી લાપતા થયેલી બે કિશોરી વડોદરા રેલવે સ્ટેશનથી મળી આવતા રેલવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેલવે પોલીસના જણાવ્યા મુજબ, વડોદરા રેલવે સ્ટેશન પરથી 10 બાળકો અને 16 બાળકીઓ મળી આવ્યા છે. જ્યારે છેલ્લા 90 દિવસોમાં 18 વર્ષના 103 સગીરો સહીત કુલ 191 વ્યક્તિઓને શોધી કાઢી તેમનું કાઉન્સિલિંગ કરી પરિવારને સોંપાયા છે.
short by Arpita shah / 07:52 am on 25 Apr
For the best experience use inshorts app on your smartphone