For the best experience use Mini app app on your smartphone
વડોદરાના તરસાલી બાયપાસ પાસે કારમાંથી સ્ટેટિક સર્વેલન્સ ટીમને મળી આવેલા ₹13.50 લાખ બાબતે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગની ટીમે કાર સવાર હરીશ પરમાર નામના શખ્સની પૂછપરછ શરૂ કરી છે. આ બાબતે નોડલ ઓફિસર મમતા હીરપરાએ જણાવ્યું કે, “આ રકમ કોણે મોકલાવી હતી અને કોને આપવાની હતી એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.”
short by Dipak Vyas / 05:15 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone