For the best experience use Mini app app on your smartphone
વડોદરાના સીસવા ગામમાં જુગાર રમતા 10 શખ્સો સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓ પાનાં-પત્તા વડે હારજીતનો જુગાર રમતા હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન શખ્સો જુગાર રમતા મળી આવતા તેઓ પાસેથી પોલીસે જુગારના સાહિત્ય સહીત ₹40,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
short by Arpita shah / 03:30 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone