વડોદરામાં બેંક મેનેજર હોવાનું કહી મહિલા જ્વેલર્સ સાથે ₹2.5 કરોડની છેતરપિંડી કરનારા વિશાલ ગજ્જર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, વિશાલે સોના પર લોન લઇ 5 દિવસમાં રૂપિયા ભરી સોનું પાછું લઈ જવા આધેડને જણાવ્યું હતું. જો કે, આધેડે 30 તોલો સોનુ આપ્યા બાદ વિશાલ ભાગી ગયો હતો. વિશાલે 10 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
short by
Arpita shah /
09:23 am on
25 Apr