For the best experience use Mini app app on your smartphone
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં બંધ ઘરમાંથી ₹1.87 લાખની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મકાન માલિક અનિતા આસદીરના તેમના પતિને બ્રેઈન સ્ટોક આવતા તેઓ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા એ દરમિયાન આ ઘટના બની છે. મકાન માલિક અનિતાના જણાવ્યા અનુસાર, સારવાર માટે તેઓ 2 દિવસ બહાર રહ્યાં હતા. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
short by Dipak Vyas / 09:13 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone