For the best experience use Mini app app on your smartphone
વલસાડની 27 વર્ષીય ક્રિષ્ના કદમ નામની ગૃહિણીએ રશિયાના મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ સાથે 5 મેડલ જીત્યા છે. ક્રિષ્નાએ 60 કિલોગ્રામ વજનની સ્પર્ધામાં 145 અને 150 કિલોગ્રામનો વજન ઊંચકી 2 નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, ક્રિષ્ણાએ 2 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યાં છે. ક્રિષ્નાએ પોતાની સિદ્ધિનો શ્રેય પોતાના પતિ અને પાવર લિફ્ટર મહેરઝાદ પટેલને આપ્યો છે.
short by કલ્પેશ મકવાણા / 07:26 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone