આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકાના શામળદેવી ગામમાં શુક્રવારે દસ જેટલા લોકોને 'આંગણવાડી કેન્દ્ર પી.એમ ઓફિસ ગાંધીનગરથી બોલું છું' તેવું કહીને આવતા ફ્રોડ કોલથી બે ખાતેદારોના ખાતામાંથી ૨૩,૦૦૦નું ફ્રોડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેને લઈ ભોગ બનનાર અને ગામના નાગરિકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
short by
News Gujarati /
10:00 pm on
08 Nov