જામનગરના શ્રાવણ મેળાની જગ્યા નક્કી કરવા તંત્રમાં દોડધામ. મેળાના સ્થળ બાબતે અનિશ્ચિતતા સર્જાઈ. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હાલ કામચલાઉ બસ સ્ટેન્ડ કાર્યરત હોવાથી મેળાનું આયોજન ચકડોળે ચડ્યું. મેળાની અંતિમ જગ્યા હજી નિર્ધારિત થઈ નથી. હાલ અન્નપૂર્ણા ચોકડી નજીકના પ્લોટમાં મેળાનું આયોજન કરવાની તંત્ર દ્વારા વિચારણા. સોઈલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે અને રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે
short by
News Gujarati /
12:02 pm on
08 Jul