short by News Gujarati /
08:00 pm on 31 Jul 2025,Thursday
આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ શિલજ સર્કલ પાસે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા..ટ્રકે બાઇકને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત.અકસ્માતમાં તનય નામના 18 વર્ષીય યુવાનનું નિપજ્યું હતું મોત.