ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, "કોઈ પણ શાળા બાળકોને તગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહિ." તેમણે વધુમાં કહ્યું, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે. રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે.
short by
ગૌતમ રાઠોડ /
04:08 pm on
21 Nov