સિહોર નજીકના કનિવાવ પાસે આવેલ ઈંટોના ભઠ્ઠામાં ડબલ મર્ડર ની ઘટના.આ ઘટનામાં રામભાઈ તેમજ લક્ષ્મીબેન ની થઈ હત્યા નવસારી નજીકના ગામોમાંથી આવ્યા હતા મજૂરી અર્થે ઈંટોના ભઠ્ઠામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ એનો જ મજુર અમીત નીકળ્યો ખૂની ગણતરીના કલાકો માં ખુનીને પકડી પાડ્યો ભાવનગર એસપી હર્ષદપટેલ પાલીતાણા ડીવાયએસપી બારૈયા તથાલોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સિહોર પોલીસ ટીમ તથા સોનગઢ પોલીસ ટીમ વગેરે જોડાયા
short by
News Gujarati /
02:00 pm on
30 May