ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી કુદરત સૌંદર્ય માનવા માટે લોકો દૂર દૂરથી ડાંગ જિલ્લામાં ફરવા માટે આવ્યા. ચોમાસુ જમતા જ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભીડ જામવા માંડી છે. અંબિકા નદી ઉપરના ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. સાથે જ સાપુતારા ખાતે પણ સહેલાડીઓ ઉમટી પડ્યા હતા
short by
News Gujarati /
12:01 am on
01 Jul