થોરાસિક સર્જરી અને સર્જિકલ ઓન્કોલોજીના ચીફ અને સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. પ્રવીણ યાદવે જણાવ્યું કે, શરીરમાં કેન્સર હોવાનો કોઈ એક પહેલો સંકેત નથી હોતો. તેના ઘણા જુદા-જુદા લક્ષણો છે. અચાનક વજન ઘટવું, થાક કે નબળાઈ લાગવી, ત્વચામાં ફેરફાર કે ગાંઠો મહેસુસ થવીએ કેન્સરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. સૌથી ઘાતક ફેફસાનું કેન્સર, પેટનું કેન્સર અને સ્વાદુપિંડનું કેન્સર છે.
short by
દિપક વ્યાસ /
08:06 am on
09 Nov