વંથલી શહેર ભાજપ પ્રમુખના દારૂ સાથે વાઇરલ થયેલ ફોટા મામલે આપ પ્રદેશ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે.શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવાના દારૂ સાથે ફોટાઓ વાઇરલ થયા હતા.વાઇરલ ફોટાઓ મામલે આપ પ્રદેશ પ્રવક્તા કરશનબાપુ ભાદરકા નું નિવેદન સામે આવ્યું છે.કાયદાને આ રીતે તમે ન દફનાવી શકો,લોકશાહીમાં આવું ન ચાલે,લોકશાહીમાં આ કલંક કહેવાય તેવું કરશન બાપુ ભાદરકા એ કહી પ્રતિક્રિયા આપી છે.
short by
News Gujarati /
08:01 am on
23 Apr