ઇસ્લામપુરા વિસ્તારમાં એક મકાનમાં બે વૃદ્ધાઓ ફસાઈ ગઈ હતી. જેમાંથી તંત્રએ એક વૃદ્ધાને બચાવી લીધી હતી. જ્યારે અન્ય એક વૃદ્ધાનું મોત થયું હતું. મકાનના ઉપરના માળે રહેતી આ બંને વૃદ્ધા એકલી જીવન નિર્વાહ કરતી હતી. મકાનનો નીચેનો ભાગ બંધ હોવાથી તેઓ નીચે આવી શકતી ન હતી.ઘટનાની જાણ થતાં સિધ્ધપુર નગરપાલિકા ફાયર વિભાગ, પાલિકા ચીફ ઓફિસર, ઊંઝા ફાયર ફાઈટર અને સિધ્ધપુર 108ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઈટરના મુસ્તુફા ઝાલોરીએ સાહસિક રીતે બચાવી હતી
short by
News Gujarati /
10:01 am on
30 May