વલસાડ CID ક્રાઈમે વર્ષ 2004ના અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ આરોપી બંટી પાંડેને પકડ્યો છે. વાપીની આઈડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલકના પુત્ર અબુઝર મુતુર અહેમદ ખાનનું બંટી પાંડેની ગેંગે અપહરણ કર્યું હતું. આરોપીઓએ પરિવાર પાસેથી 5 કરોડની ખંડણી વસૂલી હતી.
short by
News Gujarati /
02:00 am on
26 Mar