આજે તારીખ 30/06/2025 સોમવારના રોજ સાંજે 6 કલાકે ઝાલોદ નગર પોલીસ સ્ટેશનના પી.આઈ હસમુખ રાઠવાની સરકારી નિયમ મુજબ વય પુરી થતાં આજે વય નિવૃત્તિ સમારંભ ગોયલ પેલેશ ખાતે યોજાયો હતો. આજના વય નિવૃત્ત સમારંભમાં ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયા , ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.આઈ, પી.એસ.આઈ તેમજ આમંત્રિત મહેમાનો અને પરિવારજનોની વચ્ચે યોજાયો હતો. ઉપસ્થિત સહુ અધિકારી ,સ્ટાફ અને મહેમાનોએ અલગ અલગ મોમેન્ટો આપી તેઓનું સન્માન કરાયું.
short by
News Gujarati /
12:01 am on
01 Jul