નગર પાલિકા અને ગોધરા તાલુકા પંચાયત કચરા કલેક્શન એજન્સી દ્વારા કચરો નદીમાં ઠાલવવામા આવી રહ્યો છે, કચરાની સાથે મેડિકલ વેસ્ટ પણ નદીમાં ઠાલવવામા આવી રહ્યું છે, ગોધરા શહેરા ના ગોંદરા સોસાયટી વિસ્તાર માંથી ડોર ટુ ડોર કચરા કલેક્શન કરીને અહીંયા નાખવા માટે આવ્યા હોવાનું ટ્રેક્ટર ચાલકે સ્વીકાર કર્યો, પાછલા 15 દિવસથી કચરો અહીંયા ઠાલવી રહ્યા હોવાનો ટ્રેક્ટર ચાલકે કબૂલાત કરી, ગોધરા તાલુકા પંચાયત હસ્તક આવેલ શ્રી જી એજન્સી અમદાવાદ ને 45 જેટલા ગામના ડોર ટુ ડોર
short by
News Gujarati /
10:00 pm on
31 Jul