short by News Gujarati /
10:01 pm on 06 Jul 2025,Sunday
નવસારી જિલ્લામાં જે અવિરત વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસવાને કારણે નીચાણવાળા કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થતા આકાશી દૃશ્યો સામે આવ્યા