For the best experience use Mini app app on your smartphone
લખતર શહેર તેમજ ગ્રામ્યમાં તારીખ 6 જુલાઈના રોજ તાજીયા જુલુસ અને મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ઇસ્લામધર્મના મહાન પયંગબર હઝરત મહોમ્મદ (સ.વ.અ.)ના દોહીત્ર હઝરત ઇમામ હુસેન (રદી.) અને તેમના ૭૨ જાનીસાર સાથીઓએ કરબલાના મેદાનમાં સત્યકાજે વહોરેલી શહાદતની યાદમાં નીકળતા તાજીયા આજે લખતર શહેરમાં મહોરમ પર્વ નિમિતે કોમીએકતા અને ભાઈચારાના માહોલ સાથે ક્લાત્મક તાજીયાના ઝૂલુસ નીકળ્યા હતા
short by News Gujarati / 12:01 am on 07 Jul
For the best experience use inshorts app on your smartphone