બોટાદ શહેરમાં પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગુનાહિત કૃતિ કરવાના ઇરાદે જાહેરમાં છરી લઈને નીકળેલા 6 ઈસમોને બોટાદ શહેરમાં અવેડા ગેટ પાસે,ઢાળ બજાર પાસે, રજપુત ચોરા પાસે,માંકડ ચોક પાસે અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા અને પોલીસે જિલ્લા મેડિસ્ટ્રેટના જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
short by
News Gujarati /
10:00 pm on
06 Jul