વર્તમાન કૌમી તણાવ ભર્યા માહોલ વચ્ચે પણ હિન્દુ મુસ્લિમ એકતાના ઉદાહરણો સામે આવતા હોય છે, આવું જ અનોખું ઉદાહરણ મોરબીના નાની બજારમાં સ્વામિનારાયણ મંદિર સામેથી સામે આવ્યું છે, જ્યાં રાધેશ્યામ યુવા ગ્રુપ દ્વારા વર્ષોની પરંપરા મુજબ પવિત્ર મહોરમ તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાના ભાગરૂપે ચા-પાણીની વ્યવસ્થા સાથે સબીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે...
short by
News Gujarati /
10:00 pm on
06 Jul