બુધવારના 3:30 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ ધરમપુર ચોકડી નજીક એક મોટરસાયકલ સવાર બે ઈસમો અને રીક્ષા પસાર થઈ રહી હતી.જે દરમિયાન ખાનગી બસના ચાલ્યા કે મોટરસાયકલ સવારે બે ઇસમો અને પેસેન્જર ભરીને જઈ રહેલી રિક્ષા ને લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષામાં સવાર અને મોટરસાયકલ સવાર બન્ને ઈસમોને નાની મોટી ઇજાઓ થતા 108 મારફતે સારવાર હેઠળ નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
short by
News Gujarati /
12:00 am on
31 Jul