મહુવા શહેરમાં જમાઈ દ્વારા સાસુ સસરાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની ગંભીરતા અને જોતા પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો અને ઘટનાનું રિસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું
short by
News Gujarati /
10:00 pm on
06 Jul