નવસારી જિલ્લાના બીલીમોરા શહેર માંથી પસાર થતી અંબિકા નદી માં ઢોર ફસાયા. ગૌચરની જગ્યામાં ચરવા ઢોર ગયા હતા. અંબિકા નદીના પાણી અચાનક વધી જતા ઢોરો પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા. સ્થાનિકોને ઘટના અંગેની જાણ થતા તરત બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. ભારે જમાત બાદ તમામ ઢોરને સુરક્ષિત કિનારે લાવવામાં આવ્યા.
short by
News Gujarati /
12:01 am on
07 Jul