યુપીના બુલંદશહેરમાં ચાર બાળકોની 35 વર્ષીય માતા પતિના મિત્રો દ્વારા વારંવાર બળાત્કારનો ભોગ બની છે. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી કે સાઉદી અરેબિયામાં રહેતા તેના પતિએ મિત્રો પાસેથી પૈસા લીધા હતા અને તેને બળાત્કાર કરવાની છૂટ આપી હતી, તેઓ પોતાના ફોનમાં બળાત્કારનો વીડિયો રેકોર્ડ કરતા અને તેનો પતિ સાઉદી અરેબિયામાં જોતો હતો. તેણીએ કહ્યું, બળાત્કાર સતત 3 વર્ષ સુધી થયો હતો.
short by
દિપક વ્યાસ /
09:34 pm on
09 Jan