મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે કચ્છના ધોરડોમાં રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો. આ સાથે જ તેમણે ₹197 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે સીએમે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સફેદ રણ સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે રસ્તા, બસ કનેક્ટિવિટી, રેલ અને એર કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
short by
અર્પિતા શાહ /
09:58 am on
05 Dec