ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો વચ્ચે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની તસ્વીરો શેર કરતા મંગળવારે ક્રિપ્ટિક પોસ્ટમાં લખ્યું કે, "સાચો પ્રેમ મળવો મુશ્કેલ છે અને હું દુર્લભ છું." ચહલે પોતાની તસ્વીરો સાથે 'તુ હી હૈ' સોંગ પણ પણ લગાવ્યું છે. જોકે ડિવોર્સના અહેવાલો ઉપર ધનશ્રી કે ચહલે અત્યાર સુધીમાં કશું સ્પષ્ટપણે કહ્યું નથી.
short by
કલ્પેશ કુમાર /
10:42 pm on
21 Jan