આણંદ લાંભવેલ હનુમાનજી મંદિર માં સોજીત્રા ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય વીપુલભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય તરીકે તેમને મળતા ધારાસભ્ય તરીકે નો પઞાર નો ચેક હનુમાન મંદિર લાંભવેલ નવનિર્માણ પામતા મંદિર ના નિર્માણ કાયૅ માં આપવામાં આવ્યો હતો આ ચેક મંદિર ના પૂજારી તથા મંદિરના ટ્રસ્ટી ઓ ને અપૅણ કરવામાં આવ્યો હતો આ સમારંભમા મંદિરના ટ્રસ્ટીઓ તેમના પત્ની.તેમજ આણંદ ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકા બેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
short by
News Gujarati /
02:00 am on
15 Sep