For the best experience use Mini app app on your smartphone
શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આ પાયાને મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો દૃઢ નિર્ધાર હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન મુકેશ પૂરીના માર્ગદર્શન હેઠળ ઈ-બસ સેવા શરૂ થવા સાથે વધુ ઉજાગર થયો છે. ગુજરાત સરકારના દ્રષ્ટિકોણને આગળ વધારતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા ઓથોરિટી વિસ્તારના 19 ગામોના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે.
short by News Gujarati / 02:00 am on 31 Jul
For the best experience use inshorts app on your smartphone