સ્ટાર્ટઅપ મિશનના ઉચ્ચ અધિકારીના જણાવ્યું મુજબ, દેશભરમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 35 ગણા વધારા સાથે કુલ સંખ્યા 4200થી વધીને 1,75,827 જેટલી થઈ છે. બેસ્ટ પરફોર્મન્સમાં દેશના પાંચ રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં 12900 નવા સ્ટાર્ટઅપને આપી મંજૂરી આપવામાં આવી છે. આંકડા મુજબ, અમદાવાદમાં 5269, સુરતમાં 1903, વડોદરામાં 1344, રાજકોટમાં 1172, ગાંધીનગરમાં 601 જેટલા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે.
short by
ગૌતમ રાઠોડ /
06:52 pm on
28 May