સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ રાજકારણમાં પાટીદારોને EWSના ધોરણે અનામત બેઠકો ફાળવવા માગ કરી છે. કથીરિયાએ માગ કરી કે જેમ શિક્ષણ અને નોકરીમાં 10 ટકા EWSને અનામત મળે છે એમ ચૂંટણીમાં પણ અનામત મળવું જોઈએ. સુરતમાં પાટીદારોની બેઠક દરમિયાન અલ્પેશે સૌરાષ્ટ્રમાં પાટીદારો પર અત્યાચાર વધી રહ્યાનો દાવો કરતાં સમાજને એક બનવા અપીલ કરી છે.
short by
દિપક વ્યાસ /
08:48 pm on
08 Nov