સાબરકાંઠા પોલીસ છેલ્લા 15 દિવસમાં કદી બદનામ થઈ ન હોય તેટલી બદનામ થઈ છે જોકે પોલીસ ખાતામાં એવા પણ કેટલાક પોલીસ કર્મચારીઓ છે કે જેઓ ના લીધે પોલીસ પરનો ભરોસો લોકોનો ટકી રહ્યો છે આ વાત છે હિંમતનગરના બી ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રાઠોડની એમ છે કે માયનસ સ્કૂલમાં રનીંગની પ્રેક્ટિસ કરવા માટે ઘણા યુવક અને યુવતી આવતા હોય છે પરંતુ કેટલાક યોગીઓની પરિસ્થિતિ એવી ન હતી કે તેઓ રનીંગ માટેના સ્પોટ શુઝ લાવી શકે ત્યારે આ બાબત હિંમતનગરના બી ડિવિઝન પોલીસ હે
short by
News Gujarati /
08:00 am on
01 Jul